કેટલાક વિશિષ્‍ટ હેતુઓ માટે શ્રી ગણેશની ઉપાસના કરતી વેળા બોલવાના મંત્રો !

જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્‍યાસ કરવામાં ધ્‍યાન લાગતું નથી અને કરેલો અભ્‍યાસ તેમને સ્‍મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્‍થાપના કરવી.

શ્રી ગણેશજન્‍મની કથા અને તેનો વાસ્‍તવિક આધ્‍યાત્‍મિક અર્થ !

ભારતીય સંસ્‍કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા.

શ્રી ગણેશમૂર્તિના વિવિધ ભાગોનો ભાવાર્થ

ડાબી સૂંઢના ગણપતિ અર્થાત્ વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તરદિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતલતા (ઠંડક) આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્‍યાત્‍મ માટે પૂરક છે, આનંદદાયી છે.

શ્રેષ્‍ઠ ગણેશભક્ત મોરયા ગોસાવી અને ગાણપત્‍ય સંપ્રદાય

એક દિવસે મંગલમૂર્તિએ તેમના સ્‍વપ્નમાં આવીને કહ્યું, ‘તું આટલે દૂર આવીશ નહીં. કર્‌હા નદીમાં હું છું. ત્‍યાંથી મને બહાર કાઢ અને તારા ઘરે લઈ જા.’ આ દૃષ્‍ટાંત પ્રમાણે મોરયાએ કર્‌હા નદીમાંની શ્રી ગણેશમૂર્તિ પોતાના ચિંચવડ ખાતેના ઘરે લઈ આવીને તેની પ્રતિષ્‍ઠાપના કરી.

ગણેશમૂર્તિ

ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.

સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?

શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.

ગણપતિપૂજનનું મહત્વ

અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટતત્વ. ગણેશતત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે.

ગણેશતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.