કાલી
કાલીની ઉપાસનાનો પ્રપંચ કરનારા અનેક ગ્રંથ ઉપલબ્ધ છે અને તેમાંના પૂર્ણાનંદનો ‘શ્યામારહસ્ય’ અને કૃષ્ણાનંદનો ‘તંત્રસાર’ આ બે ગ્રંથ વિશેષ પ્રસિદ્ધ છે.
કાલીની ઉપાસનાનો પ્રપંચ કરનારા અનેક ગ્રંથ ઉપલબ્ધ છે અને તેમાંના પૂર્ણાનંદનો ‘શ્યામારહસ્ય’ અને કૃષ્ણાનંદનો ‘તંત્રસાર’ આ બે ગ્રંથ વિશેષ પ્રસિદ્ધ છે.
શ્રીવિષ્ણુએ નારદને ‘ઇંદ્રાક્ષીસ્તુતિ’ કહી. નારદે તે સૂર્યને અને સૂર્યએ તે ઇંદ્રને કહી. ઇંદ્રએ તે સ્તુતિ સચીપુરંદર ઋષિને કહી. આ રીતે સચીપુરંદર ઋષિ દ્વારા આ સ્તોત્ર માનવજાતિને પ્રાપ્ત થયો.
આ માતૃત્વ, સર્જન અને વિશ્વનિર્મિતિ આ ત્રિગુણોથી યુકત છે. છિન્નમસ્તા અથવા લજ્જાગૌરી આ દેવીની મૂર્તિ ભૂમિ પર પીઠ ટેકવીને, ચત્તી સ્થિતિમાં વાળી લીધેલા પગ પૂજક ભણી રાખીને પૂજા કરવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલતી હોવાનું દેખાય છે.
શ્રી મહાલક્ષ્મી’ આ શ્રી વિષ્ણુ સાથે સંબંધિત દેવતા છે અને પાલન-પોષણ કરવું તેમજ ઐશ્વર્ય પ્રદાન કરવું, આ તેમનું કાર્ય છે.
તુળજાપુરના શ્રી ભવાનીદેવી હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા. જય ભવાની અને હર હર મહાદેવ એવી ઘોષણા કરતા રહીને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માવળાઓ શત્રુ સાથે યુદ્ધ કરતા હતા. શત્રુ સાથે લડવા માટેજ શ્રી ભવાની માતાએ પ્રસન્ન થઈને શિવાજી મહારાજને ભવાની તલવાર પ્રદાન કરી હતી.
શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્પવૃષ્ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્યા.
ત્રિપાદગાયત્રીમાં શ્વાસ લેતી વેળાએ પ્રથમ પદ, શ્વાસ રોકી રાખીને બીજું પદ અને શ્વાસ છોડતી વેળાએ ત્રીજું પદ મનમાં બોલીએ કે, પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ ૧:૪:૨ હોય, તેવો પ્રાણાયામ પણ થાય છે.
પ્રમુખ સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક પૂર્ણ પીઠ રહેલાં કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મીદેવી