શિવજી અને તેમનાં વિવિધ નામો
શિવજી પોતે સ્વયંસિદ્ધ અને સ્વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.
શિવજી પોતે સ્વયંસિદ્ધ અને સ્વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.
દત્તાત્રેય ભગવાનના જન્મની કથા ઘણી અદ્ભુત છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એકવાર અનસૂયા પાસે ઋષિઓના વેશમાં ભિક્ષા માગવા માટે ગયા; કારણકે ભગવાને માતા અનસૂયાને ‘હું તારી કૂખે જન્મ લઈશ’, એવું વરદાન આપ્યું હતું.
શ્રી દત્ત ભગવાનના અનેક મંદિરોમાં શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે. પુણે પાસેના ‘નારાયણપુર’ ખાતે શ્રી દત્તની એકમુખી મૂર્તિ છે.
માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.
શ્રીકૃષ્ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્ણને અનન્ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે.
જગદ્ગુરુ કૃષ્ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્ણને જ જગદ્ગુરુ સંબોધવામાં આવ્યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્યાદિ યોગમાર્ગ શીખવ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.
કાલીની ઉપાસનાનો પ્રપંચ કરનારા અનેક ગ્રંથ ઉપલબ્ધ છે અને તેમાંના પૂર્ણાનંદનો ‘શ્યામારહસ્ય’ અને કૃષ્ણાનંદનો ‘તંત્રસાર’ આ બે ગ્રંથ વિશેષ પ્રસિદ્ધ છે.
જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્યાસ કરવામાં ધ્યાન લાગતું નથી અને કરેલો અભ્યાસ તેમને સ્મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્થાપના કરવી.
ભારતીય સંસ્કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા.