રાવણવધ પછી બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે શ્રીરામજી દ્વારા પૂજિત શ્રીલંકા સ્થિત નગુલેશ્વરમ્ મંદિરનું શિવલિંગ !
શ્રીલંકામાં શ્રીરામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થ, ગુફાઓ, પર્વતો તેમજ મંદિરો છે. ભક્તો તેમજ કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓએ દ્વારા તેમાંના ૪૭ સ્થાનોની જાણકારી શોધી કાઢી છે.