કુંભમેળામાં રાજયોગી સ્નાન સમયે ગંગા, જમના અને સરસ્વતી નદીઓના સંગમમાં સ્નાન કરવાથી થનારા આધ્યાત્મિક લાભ !
માનવીની ‘જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ’, આ ત્રણ અવસ્થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા વહેલી પ્રાપ્ત થાય છે.