રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે ગુરુ-શિષ્ય પરંપરાની આવશ્યકતા
શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્યાપક સંકલ્પના છે અને શિષ્ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્વી પર જન્મ લે છે