કુંભમેળો : વિશ્‍વનું સૌથી મોટું ધાર્મિક પર્વ !

પ્રયાગ ખાતે ગંગા, યમુના તેમજ સરસ્‍વતીના ત્રિવેણી સંગમ પર પ્રત્‍યેક ૧૨ વર્ષ ઉપરાંત કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ‘મહાકુંભમેળા’ તરીકે સંબોધવામાં આવે છે. આ કુંભપર્વમાં મકરસંક્રાંતિ, પોષ (મૌની) અમાસ તેમજ વસંત પંચમી, આ ત્રણ પર્વકાળ આવે છે. જેમાં પોષ (મૌની) ‘અમાસ’ પ્રમુખ પર્વ છે તેમજ તેને ‘પૂર્ણકુંભ’ કહે છે.

પુણ્‍યનદી ગોદાવરી

પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્‍મોત્‍સવ’ ઊજવવામાં આવે છે.

કુંભમેળામાં રાજયોગી સ્‍નાન સમયે ગંગા, જમના અને સરસ્‍વતી નદીઓના સંગમમાં સ્‍નાન કરવાથી થનારા આધ્‍યાત્‍મિક લાભ !

માનવીની ‘જાગૃતિ, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ’, આ ત્રણ અવસ્‍થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્‍નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્‍થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થા વહેલી પ્રાપ્‍ત થાય છે.

કુંભમેળામાં અમૃતસ્‍નાનનું સ્‍થાનમહાત્‍મ્‍ય !

આ દિવસે હિંદુઓના દેવતા વિવિધ રૂપ ધારણ કરીને સ્‍વર્ગમાંથી પૃથ્‍વી પર સ્‍થિત ત્રિવેણી સંગમ તટ પર આવે છે અને રાજયોગી સ્‍નાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે’, એવું કહેવામાં આવે છે.

કુંભમેળો એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્‌માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્‍ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર !

હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્‍સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્‍જો પ્રાપ્‍ત થયો છે.

પ્રયાગરાજ કુંભ ૨૦૧૯ – આધ્યાત્મિક મહિમા !

જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય, ત્યારે હરિદ્વાર ખાતે, મેષ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય હોય, ત્યારે પ્રયાગ ખાતે સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉજ્જૈનમાં, તેમજ સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે નાસિક ખાતેના ત્ર્યંબકેશ્વરમાં કુંભપર્વ (કુંભમેળો) હોય છે.