પ્રાચીન ભારતીય જ્ઞાનપીઠો
તક્ષશિલા નગરીની સ્થાપના ભરતે તેના દીકરાના અર્થાત્ તક્ષના નામે કરી. આગળ અહીં જ વિદ્યાપીઠ સ્થાપન થયું. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ઘણી માહિતી મળે છે. આ કથાઓમાં ૧૦૫ ઠેકાણે તક્ષશિલા વિદ્યાપીઠના સંદર્ભો મળે છે.