સમર્થ રામદાસસ્વામી અને હનુમાનજીની કથા દ્વારા પ્રતીત થનારો સદ્ગુરુ મહિમા
ત્રિલોકમાં સદ્ગુરુ જ શ્રેષ્ઠ છે. તેમના કૃપાશીર્વાદ વિના કોઈપણ કાર્ય થઈ શકે જ નહીં. શ્રીરામના આશીર્વાદ વિના સીતામાતાની શોધ લેવી અથવા લંકામાં જવું સંભવ નહોતું. અંતે શું, તો ઈશ્વર એ જ સદ્ગુરુ અને સદ્ગુરુ એ જ ઈશ્વર !