બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્યકર્તાઓ અને નાગરિકો !
ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’
ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’
આધ્યાત્મિક દૃષ્ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્ત થવાનો વિચાર ધ્યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.
આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્મ’, ‘યુધિષ્ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે.
વાસ્તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્યા છે.
બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.
સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો