શ્રીલંકામાં આવેલાં પંચ ઈશ્વર મંદિરોમાંનું કેતીશ્વરમ્ મંદિર !
શ્રી.સેલ્વનાથને કહ્યું, ‘‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય માટે સ્થાપત્ય શાસ્ત્ર વિશે કોઈપણ માહિતીની આવશ્યકતા હોય તો તે હું આપીશ અથવા તે વિશેના જૂના ગ્રંથો આપીશ.’’ આ બાબત પરથી ‘કેતીશ્વરમ્ જવાનું આયોજન એ ઈશ્વરી આયોજન હતું અને કેવળ ગુરુકૃપાથી શ્રી. સેલ્વનાથન્ સાથે મેળાપ થયો’, એવું અમારા ધ્યાનમાં આવ્યું.’