હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મીઓ સર્વધર્મસમભાવ શબ્દ ઉચ્ચારતા નથી !
હિંદુઓ હવે તો ધર્મનો અભ્યાસ તેમજ સાધના કરો, હિંદૂ ધર્મની શ્રેષ્ઠતા અનુભવો અને સર્વધર્મસમભાવ શબ્દ સદા માટે દાટી દો. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
હિંદુઓ હવે તો ધર્મનો અભ્યાસ તેમજ સાધના કરો, હિંદૂ ધર્મની શ્રેષ્ઠતા અનુભવો અને સર્વધર્મસમભાવ શબ્દ સદા માટે દાટી દો. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
હિંદૂ રાષ્ટ્રની સ્થાપના, એ નિરંતર કેટલાક વર્ષો ચાલનારી સમાજના માનસિક પરિવર્તનની પ્રક્રિયા છે. ધર્મક્રાંતિનો અર્થ છે, ધર્મને અનુકૂળ સમાજનું માનસિક પરિવર્તન થવું. વર્ષ ૨૦૧૪ પછી ધીરે-ધીરે હિંદુત્વનિષ્ઠો માટે સમય અનુકૂળ થતો ગયો. વર્ષ ૨૦૧૮ પછી આપણને ધર્મક્રાંતિમાં સફળતા મળવા લાગશે અને વર્ષ ૨૦૨૩ સુધી ભારતમાં ધર્માધિષ્ઠિત હિંદૂ રાષ્ટ્ર સ્થાપિત થશે ! – (પરાત્પર ગુરુ) ડૉ. … Read more
હિંદૂ સમાજ જાતિ, ભાષા, સમુદાય, સંગઠન ઇત્યાદિને કારણે અનેક ઘટકોમાં વહેંચાઈ ગયું છે. કેવળ હિંદૂ ધર્મ બચાવવા માટે આવશ્યક, હિંદૂ રાષ્ટ્રની સ્થાપનાના એકમાત્ર ધ્યેય માટે સર્વ હિંદૂઓ એકત્રિત થઈ શકે છે. તે માટે ઉચ્ચ સ્તરના પ્રયત્ન કરવા આવશ્યક છે. અન્યથા આગળ જઈને માનવજાતિનો એકમાત્ર આધાર હિંદૂ ધર્મ હતો , એમ ઇતિહાસ કહેશે. આપણને કાંઈપણ કરીને … Read more
બીજાઓની આલોચના કરનારા, બીજાઓને શીખવનારા પત્રકાર તેમજ નિયતકાલિકાઓના તંત્રી શું ક્યારે પણ અંતરમુખ થઈને આવો વિચાર કરે છે કે મારા પણ રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે કાંઈ કર્તવ્ય છે ? શું આ વિશે તેઓ કાંઈ કરે છે ? નહીંતો કથની અને કરણીમાં અંતર રહે છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
ભારતમાંથી પ્રતિદિન ૨૫ સહસ્ર ગાયો બંગલાદેશના પશુવધગૃહોમાં મોકલવામાં આવે છે. ભારતના પશુવધગૃહોમાં પ્રતિદિન ૫૦ સહસ્ર ગાયોનો વધ થાય છે. એવામાં અમે ૫-૨૫ ગાયો બચાવી, અમારી ગોશાળામાં ૧૦૦ ગાયો છે. એવુ કહીને સંતુષ્ટ થવું ઉચિત નથી.આપણને ગોરક્ષણનું રાષ્ટ્રવ્યાપી ધ્યેય સાધ્ય કરવું છે તેમજ એના માટે પણ હિંદૂ રાષ્ટ્ર સ્થાપિત કરવું આવશ્યક છે. – (પરાત્પર ગુરુ) ડૉ. … Read more
ભ્રષ્ટાચારના વિરોધમાં લડનારાઓ તમારા આંદોલનનો વિરોધ કરવા માટે સર્વ રાજનીતિક દળ એક થઈ જશે;કારણકે બધાજ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. તેમનો સામનો કરવા માટે રાષ્ટ્રપ્રેમીઓ અને ધર્મપ્રેમીઓંનું વિશાળ સંગઠન આવશ્યક છે. આ ઈશ્વરશક્તિથી જ સાધ્ય થઈ શકશે, આ ધ્યાનમાં રાખો ! – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી