હાસનંબાદેવીનું મંદિર સમગ્ર વર્ષ દરમિયાન કેવળ કેટલાક દિવસો માટે જ ભક્તો માટે ખોલવામાં આવે છે. આ દેવાલયના ગર્ભગૃહમાં પ્રજ્વલિત કરેલો દીવો સમગ્ર વર્ષ પ્રજવળતો રહે છે અને દેવીને પહેરાવેલા હારમાંનાં પુષ્પો સમગ્ર વર્ષ કરમાતાં નથી. હાસનંબાદેવીના મંદિરમાં થનારા સમગ્ર વર્ષમાંના એકજ ઉત્સવની જાહેરાત કરતી વેળાએ આ ચમત્કારોની જાણકારી સરકાર વતી આપવામાં આવે છે. આ ઉત્સવ માટે આવનારા ભક્તોની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થઈ રહી છે. હાસનંબાદેવીનું મંદિર સરકારના ધર્માદાય ખાતાના નિયંત્રણમાં આવે છે.
કર્ણાટકનાં હાસનંબાદેવી
Share this on :
Share this on :
Related Articles
- મંદિરની ભોંય પર સૂઈ રહેવાથી મહિલાઓને સંતાનપ્રાપ્તિ થાય છે ! – દેવીભક્તોની શ્રદ્ધા
- જ્યોતિર્મય રૂપ ધરાવતાં કાશી (ઉત્તરપ્રદેશ) ખાતેનાં શ્રી બ્રહ્મચારિણી દેવી
- ૫૧ શક્તિપીઠોમાંના એક રહેલા પાટલીપુત્ર (પટના) ખાતેનાં બડી અને છોટી પટન દેવીનાં મંદિરો !
- કર્ણાટકના હંગરહળ્ળી સ્થિત શ્રી વિદ્યાચૌડેશ્વરીદેવીની આધ્યાત્મિક વિશિષ્ટતાઓ !
- દ્વાપરયુગમાં પાંડવોએ એક રાત્રિમાં બાંધેલું બનખંડી, જિલ્લો કાંગડા ખાતેનું શ્રી બગલામુખી મંદિર !
- હિમાચલ પ્રદેશ સ્થિત ભલેઈમાતા મંદિરમાંની મૂર્તિને પરસેવો આવે તો મનોકામના પૂર્ણ થાય છે, એવી ભક્તોની...